VMC Recruitment: વડોદરા મહાનગરપાલિકા ભરતી: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઓપરેટર કમ ટેક્નીશીયન, વર્ગ -3ની જગ્યા ભરવા માટે નોટીફિકેશન બહાર પાડ્યું છે.આ લેખમાં ભરતીની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.વડોદરામાં રહેતા અને નોકરીની શોધમાં આઈટીઆઈ પાસ ઉમેદવારો માટે વડોદરામાં જ નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઓપરેટર કમ ટેક્નીશીયન, વર્ગ -3ની જગ્યા ભરવા માટે નોટીફિકેશન બહાર પાડ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ જગ્યા માટે ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
VMC Recruitment: વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પસંદી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, નોકરીનો પ્રકાર, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ પોસ્ટ અંત સુધી ચોક્કસ વાંચવી જોઈએ.
વડોદરા મહાનગરપાલિકા ભરતી । હાઈલાઈટ
સંસ્થા | વડોદરા મહાનગરપાલિકા (VMC) |
પોસ્ટ | ઓપરેટર કમ ટેક્નીશીયન |
જગ્યા | 01 |
વયમર્યાદા | 20થી 30 વર્ષ વચ્ચે |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 19-08-2024 |
વેબસાઈટ | www.vmc.gov.in |
પોસ્ટની વિગત ।VMC Recruitment
- વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઓપરેટર કમ ટેક્નીશીયન, વર્ગ -3ની એક જગ્યા ભરવા માટે નોટીફિકેશન બહાર પાડ્યું છે.
વયમર્યાદા
- 20થી 30 વર્ષ વચ્ચે
શૈક્ષણિક લાયકાત
- એસ.એસ.સી. પાસ
- રેફ્રીઝરેશન અને એરકન્ડીશનરનો આઈ.ટી.આઈ. કોર્સ પાસ અથવા સર્ટીફિકેટ કોર્ષ પાસ
- એરકન્ડીશનર પ્લાન્ટ, વોટર કુલર, રૂમ એરકન્ડીશનર રીપેરીંગનો ઓછામાં ઓછો 7 વર્ષનો અનુભવ
આ પણ વાંચો, Tractor Sahay Yojana 2024: ટ્રેક્ટરની ખરીદી પર 60 હજાર રૂપિયા સુધીની સબસીડી મેળવો
પગાર ધોરણ
- ત્રણ વર્ષ માટે ₹ 26,000 માસિક ફિક્સ વેતન
- ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કર્યાથી નિયત પગાર ધોરણ સાતમાં પગારપંચ મુજબ લેવલ-2 (પે-મેટ્રીક્સ ₹,19,900-₹63,200)થી નિયમોનુસાર સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી ?
- રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ 19 ઓગસ્ટ 2024 સાંજના પાંચ વાગ્યા દરમિયાન www.vmc.gov.in વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહશે.
મહત્વની તારીખ
અરજી કરવાની છેલ્લી તારીખ | 19-08-2024 |
મહત્વની લિંક
નોટિફિકેશન | અહીં કલીક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં કલીક કરો |
ઉમેદવારોને ખાસ સુચના
- કોઈપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહી.
- ફક્ત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે.
- આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી મેળવવાની રહેશે.
- ફી ભર્યા વગરની અરજીઓ આપોઆપ નામંજુર ગણવામાં આવશે.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને VMC Recruitment સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Table of Contents