Valsad Municipality Recruitment: વલસાડ નગરપાલિકા ભરતી: વલસાડ નગરપાલિકાએ કુલ 4 જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને ફાયરમેન અને ડ્રાઈવર કમ પંપ ઓપરેટર પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. એપ્રેન્ટિસ માટેની વલસાડ નગરપાલિકા ભરતી માટે તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વલસાડ નગરપાલિકા ભરતી । હાઈલાઈટ
સંસ્થા | વલસાડ નગરપાલિકા |
પોસ્ટ | ફાયરમેન અને ડ્રાઈવર કમ પંપ ઓપરેટર |
જગ્યા | 4 |
નોકરીનું સ્થળ | વલસાડ |
અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાત પ્રસિદ્ધ થયાના 30 દિવસની અંદર |
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ | 23 જુલાઈ 2024 |
વેબસાઈટ | https://www.valsadmunicipality.com/ |
નોકરીની વિગતો:
પોસ્ટની વિગતો । Valsad Municipality Recruitment
વલસાડ નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓી ભરતી માટે ગુજરાત સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ચિવાલય ગાંધીનગરના ઠરાવ મુજબ મંજૂર થયેલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. જે આ પ્રમાણે છે.
પોસ્ટ | વર્ગ | જગ્યા |
વિભાગીય ફાયર ઓફિસર | વર્ગ-2 | 1 |
ડ્રાઈવર કમ પંપ ઓપરેટર | વર્ગ-3 | 3 |
કુલ | 4 |
શૈક્ષણિક લાયકાત
વિભાગીય ફાયર ઓફિસર માટે શૈક્ષણિક લાયકાત
- માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક
- સીસીસી પરક્ષી પાસ
- નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુરનો ડિવિઝનલ ફાયર ઓફિસરનો કોર્ષ પાસ
- હેવી મોટર વ્હીકલ ચલાવવાનું વેલીડ લાઈસન્સ
- ફાયર સેવાઓમાં ફાયર ઓફિસર-સ્ટેશન ઓફિસર-સબ ઓફિસર અથવા સમકક્ષ જગ્યા ઉપર સળંગ નોકરીનો ચાર વર્ષનો અનુભવ ધરાવતો હોવો જીઓએ.
વયમર્યાદા
- 45 વર્ષથી વધુ નહીં
ડ્રાઈવર કમ પંપ ઓપરેટર માટે શૈક્ષણિક લાયકાત
- સીધી ભરતીથી પસંદગીમાં નિમણૂક થવા માટે ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા એચ.એસ.સી. અથવા તેની સમકક્ષ સરકારે માન્ય કરેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ
- નેશનલ ફાયર એકેડમી, વડોદરા અથવા ગુજરાત સરકાર માન્ય આઈ.ટી.આઈ.માંથી ફાયરમેન-ફાયર ટેક્નોલોજી અથવા સમકક્ષ કોર્ષ સરકાર માન્ય સંસ્થામાંથી GCVT/NCVT પાસ હોવા જોઈએ.
- હેવી મોટર વ્હિકલ લાઇસન્સ ફરજિયાત હોવું જોઈએ.
- સ્વીમિંગની જાણકારી જરૂરી
- ફાયર સેવાઓમાં ફાયરમેન અથવા ડ્રાઇવર કમ પંપ ઓપરેટરની કામગીરીનો એક વર્ષનો અનુભવ અથવા અન્ય જગ્યાએ હેવી મોટર વ્હાન ચલાવવાનો બે વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
વય મર્યાદા
- 35 વર્ષથી વધું નહીં.
આ પણ વાંચો, Speech on 15teen August: આ રહ્યા સ્વતંત્રતા દિવસ પર ભાષણ, તાળિયોથી ગુંજી ઉઠશે સભા
મહત્વની તારીખ
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ | 23 જુલાઈ 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાત પ્રસિદ્ધ થયાના 30 દિવસની અંદર |
મહત્વની લિંક
વલસાડ નગરપાલિકા ભરતીની જાહેરાત | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
અરજી કેવી રીતે કરવી?
- વલસાડ નગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી વિભાગીય ફાયર ઓફિસર વર્ગ – 2 અને ડ્રાઇવર કપ પંપ ઓપરેટર વર્ગ-3ની જગ્યા માટે અરજી કરવા માટે ઉમેદવારે સંસ્થાની વેબસાઈટ https://www.valsadmunicipality.com/ પરથી અરજી ફોર્મ ડાઉલોડ કરી શકશે
- નિયત અરજી ફોર્મ ભરી R.P.A.D અથવા સ્પીડ પોસ્ટથી જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન – 30 માં નગરપાલિકા કચેરીને મોકલી આપવાની રહેશે.
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
1. વલસાડ નગરપાલિકા ભરતી 2024 ઈન્ટરવ્યુ સ્થળ કયું છે ?
જવાબ: વલસાડ નગરપાલિકા ભરતી 2024 ઈન્ટરવ્યુ સ્થળ વલસાડ નગરપાલિકા કચેરીએ છે.
2. વલસાડ નગરપાલિકા ભરતી ઇન્ટરવ્યુ તારીખ કઈ છે ?
જવાબઃ વલસાડ નગરપાલિકા ભરતી જાહેરાત પ્રસિદ્ધ થયાના 30 દિવસની અંદર છે.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને Valsad Municipality Recruitment સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Table of Contents