SSC JHT Recruitment: જુનિયર હિન્દી ટ્રાન્સલેટર પોસ્ટ માટે આવી ભરતી, છેલ્લી તારીખ: 25-08-2024

SSC JHT Recruitment: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા 312 જુનિયર હિન્દી ટ્રાન્સલેટર પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ માટે ઉમેદવારોએ https://ssc.gov.in/ પરથી તારીખ 25/08/2024 દરમિયાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. આ SSC JHT Recruitment માં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 25-08-2024 છે.ભરતી ની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ , અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે. 

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતીની અગત્યની માહિતી

સંસ્થાનું નામ સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
કુલ જગ્યા 312
પોસ્ટનું નામ જુનિયર હિન્દી ટ્રાન્સલેટર
અરજી મોડ ઓનલાઈન
છેલ્લી તારીખ 25/08/2024
અધિકૃત વેબસાઇટ https://ssc.gov.in/

આ પણ વાંચો, Post Office Monthly Income Scheme: દર મહિને મળશે રૂ. 9,000 આવક, પોસ્ટ ઓફિસની આ શ્રેષ્ઠ યોજનામાં કરો રોકાણ

શૈક્ષણિક લાયકાત

  • જુનિયર ટ્રાન્સલેટર માટે, ઉમેદવાર પાસે અનુવાદ ડિપ્લોમા સાથે હિન્દી/અંગ્રેજી માં માસ્ટર ડિગ્રી અથવા 2 વર્ષનો અનુવાદ અનુભવ હોવો આવશ્યક છે.
  • વરિષ્ઠ હિન્દી અનુવાદક માટે, ઉમેદવાર પાસે અનુવાદ ડિપ્લોમા સાથે હિન્દી/અંગ્રેજી માં માસ્ટર ડિગ્રી અથવા 3 વર્ષનો અનુવાદ અનુભવ હોવો આવશ્યક છે.

ઉંમર મર્યાદા

  • ન્યૂનતમ ઉંમર – 18 વર્ષ
  • મહત્તમ ઉંમર – 30 વર્ષ
  • નિયમો અનુસાર આયુમાં વધારાની છૂટ.

ખાલી જગ્યા

શ્રેણી ખાલી જગ્યા
યુ.આર 157
EWS 26
ઓબીસી 72
એસ.ટી 14
એસસી 38

અરજી ફી

શ્રેણી અરજી ફી
જનરલ રૂ. 100/-
SC/ST શૂન્ય
ભૂતપૂર્વ સૈનિકો શૂન્ય

પસંદગી પ્રક્રિયા

  • આ ભરતીમાં પહેલા પેપર હશે
  • ત્યાર બાદ બીજું પેપર હશે
  • ત્યાર બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે
  • ત્યાર બાદ ફાઇનલ મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે

પગાર 

SSC JHT ભરતી
SSC JHT ભરતી

ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ? । SSC JHT Recruitment

SSC JHT Recruitment માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • ઉમેદવારોએ સ્ટાફ સિલેક્શન કમિશન અધિકૃત વેબસાઇટની એટલે કે https://ssc.gov.in/ઓપન કરો
  • પછી Notice of Combined Hindi Translators Examination, 2024 પર ક્લિક કરો.
  • ફોટો અને સહી અપલોડ કરો
  • માં માંગેલ તમામ વિગતો ભરો સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ભરો.
  • ભરાય ગયેલ ફોર્મ ની એપ્લિકેશન ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો

મહત્વની તારીખ

છેલ્લી તારીખ 25-08-2024

મહત્વની લિંક

જાહેરાત અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરો અહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

1. સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે

જવાબ: સ્ટાફ સિલેક્શન કમિશન જુનિયર હિન્દી ટ્રાન્સલેટર ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://ssc.gov.in/ છે.

2. સ્ટાફ સિલેક્શન કમિશન ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

જવાબ: સ્ટાફ સિલેક્શન કમિશન જુનિયર હિન્દી ટ્રાન્સલેટર ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 25/08/2024 છે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને SSC JHT Recruitment સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment