SSA Recruitment: સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા સંચાલિત બોઈઝ હોસ્ટેલ માટે બહાર પાડેલી જગ્યાઓ ભરવામાં ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા વિવિધ પોસ્ટની 126 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું.સમગ્ર શિક્ષા ગુજરાત ધ્વારા સંચાલિત બોઈઝ હોસ્ટેલ માટે ૧૧ માસ કરાર આધારિત કામગીરી કરાર માટેની જાહેરાત કરવામાં આવી છે.ભરતી ની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ,અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે
સમગ્ર શિક્ષા ગુજરાત ભરતી । હાઈલાઈટ
સંસ્થા | સમગ્ર શિક્ષા, ગુજરાત |
પોસ્ટ | વિવિધ પોસ્ટ |
જગ્યા | 126 |
અરજી મોડ | ઓનલાઈન |
નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
વય મર્યાદા | 40 વર્ષથી વધારે નહીં |
છેલ્લી તારીખ | 07/08/2024 |
વેબસાઇટ | www.ssagujarat.org |
પોસ્ટની વિગતો । SSA Recruitment
પોસ્ટ | જગ્યા |
વોર્ડન(ગૃહપતિ)(નિવાસી) ફક્ત પુરુષ ઉમેદવાર | 14 |
આસીસ્ટન્ટ વોર્ડન(મદદનીશ ગૃહપતિ)(નિવાસી) ફક્ત પુરુષ ઉમેદવાર | 14 |
હિસાબનીશ (બીન નિવાસી) મહિલા/પુરુષ ઉમેદવાર | 14 |
હિસાબનીશ (બીન નિવાસી) ફક્ત મહિલા ઉમેદવાર (કેજીબીવી માટે) | 84 |
નોકરીનો પ્રકાર
સમગ્ર શિક્ષા, ગુજરાત દ્વારા સંચાલિત નિવાસી બોઈઝ હોસ્ટેલ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) માટે હાલની પરિસ્થિતિની ખાલી જગ્યાઓ માટે 11 માસના કરાર આધારિત તદન હંગામી ધોરણ ઉમેવારોની પસંદગી કરવામાં આવશે.
વય મર્યાદા
- આ ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોની ઉંમર 40 વર્ષ કરતા વધારે ન હોવી જોઈએ.
પગાર
પોસ્ટ | પગાર |
વોર્ડન(ગૃહપતિ)(નિવાસી) ફક્ત પુરુષ ઉમેદવાર | ₹ 25,000 |
આસીસ્ટન્ટ વોર્ડન(મદદનીશ ગૃહપતિ)(નિવાસી) ફક્ત પુરુષ ઉમેદવાર | ₹ 15,000 |
હિસાબનીશ (બીન નિવાસી) મહિલા/પુરુષ ઉમેદવાર | ₹ 8,500 |
હિસાબનીશ (બીન નિવાસી) ફક્ત મહિલા ઉમેદવાર (કેજીબીવી માટે) | ₹8,500 |
આ પણ વાંચો, Railway Recruitment: વગર પરીક્ષાએ 10 અને 12 પાસ માટે ભારતીય રેલવેમાં સરકારી નોકરીની તક
ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?
SSA Recruitment માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- ઉમેદવારોએ સમગ્ર શિક્ષા (SSA) અધિકૃત વેબસાઇટની એટલે કે www.ssagujarat.org ઓપન કરો
- Recruitment પર કિલક કરી, કરવાની રહેશે
- ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.
મહત્વની તારીખો
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 07-08-2024 |
મહત્વની લિંક
SSA ભરતી 2024 જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
1. SSA Recruitment સત્તાવાર વેબસાઇટ શું છે
જવાબ : સમગ્ર શિક્ષા ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ www.ssagujarat.org છે.
2. SSA Recruitmentમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
જવાબ : સમગ્ર શિક્ષા ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 07/08/2024 છે.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને SSA Recruitment સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Table of Contents