Sabarmati University Recruitment: સાબરમતી યુનિવર્સિટી ભરતી: નમસ્કાર મિત્રો,અમે તમારા માટે ભરતીના સમાચાર લઈને આવ્યા છીએ. અમદાવાદમાં આવેલી સાબરતમી યુનિવર્સિટી દ્વારા વિવિધો પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરી છે. સાબરતમી યુનિવર્સિટી દ્વારા લેબ આસીસ્ટન્ટથી લઈને પ્રોફેસર સુધીની વિવિધ પોસ્ટ પર ભરતી બહાર પાડી છે.
Sabarmati University Recruitment: સાબરમતી યુનિવર્સિટી ભરતી: અમદાવાદમાં અને આસપાસ રહેતા નોકરી શોધતા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. અમદાવાદમાં આવેલી સાબરતમી યુનિવર્સિટી દ્વારા વિવિધો પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરી છે. સાબરતમી યુનિવર્સિટી દ્વારા લેબ આસીસ્ટન્ટથી લઈને પ્રોફેસર સુધીની વિવિધ પોસ્ટ પર ભરતી બહાર પાડી છે. આ જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.
સાબરમતી યુનિવર્સિટી ભરતી । હાઈલાઈટ
સંસ્થા | સાબરમતી યુનિવર્સિટી |
પોસ્ટ | ટિચિંગ અને નોટ ટિચિંગ |
જગ્યા | જાહેરાતમાં ઉલ્લેખ નથી |
અરજી કરવાની છેલ્લી તારીખ | 16-08-2024 |
ક્યાં અરજી કરવી | careers@sabarmatiuniversity.edu.in અથવા https://sabarmatiuniversity.edu.in/ |
સંપર્ક નંબર | 7016603084/9081911124 |
સાબરમતી યુનિવર્સિટી ભરતી અંતર્ગત કઈ કઈ પોસ્ટ ભરાશે । Sabarmati University Recruitment
પોસ્ટનુ નામ
- ટીચિંગ
- નોન ટીચિંગ
ટીચિંગ પોસ્ટ
- ડીન
- પ્રોફેસર
- એસોસીએટ પ્રોફેસર
- આસીસ્ટન્ટ પ્રોફેસર
નોન ટીચિંગ પોસ્ટ
- આસ.ચીફ ફાયનાન્સ એન્ડ એકાઉન્ટ ઓફિસર
- માર્કેટિંગ ડિરેક્ટર
- એચઆર મેનેજર-એક્ઝીક્યુટીવ
- ટેલીકોલર્સ
- વેબ ડેવલોપર, એસઈઓ
- પી.એ.
- લાયબ્રેરીયન
- ઓફિસ આસિસ્ટન્ટ
- લેબ આસિસ્ટન્ટ
લીડરશિપ પોઝિશન
- પ્રોવોસ્ટ
- રજીસ્ટાર
- ચીફ ફાયનાન્સ એન્ડ એકાઉન્ટ ઓફિસર
- ડેપ્યુટી રજીસ્ટાર
- કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન
કયા કયા વિભાગમાં ભરતી
- કોમર્સ એન્ડ મેનેજમેન્ટ
- હ્યુમાનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ
- પ્યૂર એન્ડ એપ્લાયડ સાયન્સ, કમ્પ્યુટર સાયન્સ
- વોકોસનલ સ્ટડિઝ
- લો
- એઝ્યુકેશન
- ફાર્મસી
શૈક્ષણિકલ લાયકાત
- યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અને અન્ય કાઉન્સિલ્સના ધારા ધોરણ પ્રમાણે તમામ પોસ્ટની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.
અરજી કેવી રીતે કરવી?
- Sabarmati University Recruitment માં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારોને careers@sabarmatiuniversity.edu.in ઈમેલ કરવાનું રહેશે
- તમે ઓનલાઈન અરજી સત્તાવાર વેબસાઈટ પર કરી શકો છો.
આ પણ વાંચો, Saurashtra University Recruitment: વિવિધ પોસ્ટ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતી, માસિક વેતન ₹ 16000 થી શરુ
મહત્વપૂર્ણ તારીખ
અરજી કરવાની છેલ્લી તારીખ | 16-08-2024 |
ખાસ સૂચના ઉમેદવારો માટે
- આ ભરતીમાં અરજી કરતા પહેલા ઉમેદવારોને જાહેરાત અવશ્ય વાંચવી.આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 16 ઓગસ્ટ 2024 છે
- આ ભરતી અંગે વધુ માહિતી માટે તમે 7016603084/9081911124 નંબર પર કોલ કરી વધુ માહિતી મેળવી શકો છો.
મહત્વની લિંક
જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને Sabarmati University Recruitment સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Table of Contents