Sabarkantha Recruitment: સાબરકાંઠા ભરતી: નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ કેન્દ્ર સરકાર પુરસ્કૃત મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સકરારી બાળ સંભાળ ગૃહ સાબરકાંઠા, હિંમતનગર ખાતે ખાલી પડેલી જગ્યાઓ ફિક્સ પગારથી અને તદ્દન હંગામી ધોરણે 11 માસના કરારથી ભરવાની છે.
Sabarkantha Recruitment: સાબરકાંઠા ભરતી ની વિગતવાર માહિતી, જેમાં વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી પ્રક્રિયાનો સમાવેશ થાય છે, નીચે આપેલ છે.ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ કેન્દ્ર સરકાર પુરસ્કૃત મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સરકારી બાળ સંભાળ ગૃહ સાબરકાંઠા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે.
સાબરકાંઠા ભરતીની મહત્વની માહિતી
સંસ્થા | જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સરકારી બાળ સંભાળ ગૃહ |
પોસ્ટ | વિવિધ |
જગ્યા | 4 |
નોકરીનું સ્થળ | જિલ્લા બાળ સુરક્ષા એકમ, સરકારી બાળ સંભાળ ગૃહ, હિંમતનગર |
નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
વયમર્યાદા | 21થી 40 વર્ષ વચ્ચે |
એપ્લિકેશન મોડ | વોક ઈન ઇન્ટરવ્યુ |
ઇન્ટરવ્યૂ તારીખ | 21-08-2024 |
આ પણ વાંચો, Railyway Recruitment: 10 પાસ ઉમેદવાર માટે પરીક્ષા વગર રેલવેમાં બમ્પર ભરતી, છેલ્લી તારીખ: 04-09-2024
પોસ્ટની વિગતો । Sabarkantha Recruitment
સ્થળ | પોસ્ટ | જગ્યા |
જિલ્લા બાળ સુરક્ષા એકમ | કાઉન્સેલર | 1 |
સરકારી બાળ સંભાળ ગૃહ | રસોઈયા | 1 |
સરકારી બાળ સંભાળ ગૃહ | હેલ્પર કમ નાઇટ વોટમેન | 1 |
સરકારી બાળ સંભાળ ગૃહ | હાઉસ કીપર | 1 |
શૈક્ષણિક લાયકાત
જિલ્લા બાળ સુરક્ષા એકમ, હિંમતનગર – કાઉન્સેલર ભરતી માટે ઉમેદવારોએ સોશિયલ વર્ક/સોશિયોલોજી / સાયકોલોજી / પબ્લિક હેલ્થ /માન્ય યુનિવર્સિટીમાંથી કાઉન્સેલિંગનો પીજી ડિપ્લોમા કોર્ષ કરેલો હોવો જોઈએ. આ ઉપરાંત સરકાર અથવા એનજીઓમાં સંલગ્ન ક્ષેત્રમાં એક વર્ષનો અનુભવ જરૂરી છે.
સરકારી બાળ સંભાળ ગૃહ હિંમતનગર ખાતે રસોઈયા, હેલ્પર કમ નાઇટ વોચમેન અને હાઉસ કીપરની ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ઓછામાં ઓછા ધોરણ 10 પાસ હોવો જોઈએ.
ઉમેદવારો માટે મહત્વની નોંધ
- નિયત રજીસ્ટ્રેશન સમય બાદ આવેલા ઉમેદવારનો ઈન્ટરવ્યુ લેવામાં આવશે નહીં.
- તેમજ ઇન્ટવ્યુ-પસંદગી માટે જરૂરી નિમ લાયકાત ધરાવતા ઉમેદવારોની જ પસંદગી કરવામાં આવશે.
- નિયત લાયકાત ન ધરાવતા ઉમેદવારોની ઉમેદવારી ધ્યાને લેવામાં આવશે નહીં.
- ઉપરોક્ત કરાર આધારિત જગ્યાઓની ભરતી બાબતનો આખી નિર્ણય જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ, હિંમતનગર, જિ સાબરકાઠાને આધિન રહેશે.
મહત્વની લિંક
જાહેરાત | અહીં કલીક કરો |
વધુ માહિતી માટે | અહીં કલીક કરો |
સાબરકાંઠા ભરતી માટે પગાર
પોસ્ટ | પગાર |
કાઉન્સેલર | ₹18,536 |
રસોઈયા | ₹ 12,026 |
હેલ્પર કમ નાઇટ વોટમેન | ₹ 11,767 |
હાઉસ કીપર | ₹ 11,767 |
ઈન્ટરવ્યૂ સ્થળ અને તારીખ
- આ માટે ઉમેદવારે સરકારી બાળ સંભાળ ગૃહ, શક્તિનગર સોસાયટી, પરબડા રોડ, મહેતાપુરા, હિંમતનગર જિ. સાબરકાંઠા સરનામાએ વોક ઈન ઇન્ટરવ્યૂ માટે તારીખ 21-08-2024 ના રોજ પહોંચવું.
- રજીસ્ટ્રેનશનનો સમય સવારે 10 વાગ્યાથી લઈને 11.30 વાગ્યા સુધી રાખ્યો છે.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને Sabarkantha Recruitment સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Table of Contents