Rotavator Sahay Yojana: રોટાવેટરની ખરીદી પર ખેડૂતોને મળશે રૂપિયા 50%ની સબસીડી

Rotavator Sahay Yojana: રોટાવેટર સહાય યોજના: ગુજરાતમાં આ સાધનની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે ikhedut Portal બનાવવામાં આવેલું છે. આ આર્ટિકલ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી રોટાવેટર સહાય યોજના વિશે માહિતી મેળવીશું.

રોટાવેટર સહાય યોજનાની મહત્વની માહિતી

યોજનાનું નામ રોટાવેટર સહાય યોજના
યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે આધુનિક ખેત ઓજારો સબસીડી પર આપવામાં આવશે.
લાભાર્થી ગુજરાતના ખેડૂતોના તમામ
સહાયની રકમ 8 ફીટના રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચ ના 50 % અથવા રૂ. 50400 /- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે.
અધિકૃત વેબસાઈટ ikhedut.gujarat.gov.in
અરજી કેવી રીતે કરવી ઓનલાઇન કરવાની રહશે.

પાત્રતાRotavator Sahay Yojana

  • ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજના હેઠળ ખેડૂતોને સાધન સહાય નો લાભ આપવામાં આવે છે આ યોજના માટે કેટલી પાત્રતા નક્કી થયેલી છે
  • લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જરૂરી છે
  • ખેડૂત નાના શ્રીમંત અથવા મોટા ખેડૂત પ્રકારનું હોવું જોઈએ
  • ખેડૂત પાસે જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ
  • જંગલી વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઇબલ અધિકાર પ્રમાણપત્ર હોવું જોઈએ

ટ્રેક્ટર રોટાવેટર યોજના હેતુ 

  • ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા તથા આવક બમણી કરવા માટે આધુનિક ખેતી ઓજારો ની જરૂર પડે છે.
  • ખેડૂતો પાક ફેર બદલ કરવા તથા નવા પાકનું વાવેતર કરવાના હેતુથી રોટાવેટર ની જરૂર પડે છે.
  • જેને ધ્યાનમાં રાખીને ખેતીવાડી ભાગ પર કિસાન અને રોટાવેટરની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે.

રોટાવેટર સહાય યોજના હેઠળ શું લાભ મળે? 

કૃષિ અને સહકાર વિભાગ હેઠળ કાર્યરત ખેતીવાડી વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે જેમાં યોજનાઓ પણ અલગ અલગ પ્રકારની સ્કીમ આધાર અરજદારોને લાભ આપે છે આ આર્ટીકલ માં રોટાવેટર સહાય જુદી જુદી આપવામાં આવે છે એક સમાન આપવામાં આવે છે જેની વધુ ખરાઈ માટે આઇ ખેડુત વેબસાઈટની મુલાકાત લો.

  • AGR 2 (FM)
  • NFSM PULSES
  • NFSM RICE
  • SMAM
  • AGR 3 (FM)
  • RKVY – CDP
  • NFSM WHEAT
  • NFSM (Oilseeds and Oil Palm)

આ પણ વાંચો, GSTES Recruitment: કુલ જગ્યાઓ: 07, છેલ્લી તારીખ: 12-08-2024, અહીંથી કરો ઓનલાઇન અરજી

જરૂરી દસ્તાવેજો 

  • 7 12 ની નકલ
  • રેશનકાર્ડની નકલ
  • ખેડૂત લાભાર્થી ના આધાર કાર્ડ ની નકલ
  • અનુસૂચિત જાતિ નો હોય તો તેનું સર્ટિફિકેટ
  • અનુસૂચિત જનજાતિ હોય તો તેનું પ્રમાણપત્ર
  • વિકલાંગ અરજદાર માટે વિકલાંગ certificate
  • ખેડૂત ની જમીન ખાતેદાર હોય તો તેવા કિસ્સા માં અન્ય હિસ્સેદાર ના સંમતિ પત્ર
  • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગત
  • જો ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત
  • બેંક ખાતાની પાસબુક
  • મોબાઈલ નંબર

રોટાવેટર સહાય યોજનામાં સહાય નું ધોરણ

ગુજરાત રાજ્ય સરકારની આ સબસીડી યોજના છે ખેડૂતો માટેની આ યોજના સબસીડી અગાઉથી નક્કી થયેલી છે ખેડૂત મિત્રોને આ સબસીડી યોજના મુજબ લાભ આપવામાં આવશે જેમાં જુદી જુદી સ્કીમ નો લાભ આપવામાં આવે છે ગુજરાતના સામાન્ય ખેડૂતો અનામત જ્ઞાતિના ખેડૂતો મહિલાઓ નાના શ્રીમંત અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવશે

આ સ્કીમમાં અલગ-અલગ ટ્રેક્ટર અને રોટાવેટર માટે જુદી-જુદી સહાય આપવામાં આવે છે.

  • ખેડૂતો માટે એમના ટ્રેકટર 20 થી વધુ અને 35 બી.એચ.પી.થી ચાલતા હોય અને 5 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40 % અથવા રૂ.34,000/- હજાર એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળવાપાત્ર થશે. અને અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ સિવાયના નાના,સિમાંત, મહિલા ખેડૂતો વધારે લાભ મળશે, જેવો કે કુલ ખર્ચના 50% અથવા રૂ. 42,000/- બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.
  • લાભાર્થી ખેડૂતોને તેમના ટ્રેકટર 35 B.H.P થી વધુથી ચાલતા અને 5 ફીટ રોટાવેટરની ખરીદી  પર કુલ ખર્ચના 40%  અથવા રૂ.34,000 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે.
  • 6 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચ ના 40 % અથવા રૂ.35,800/- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. અને અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ સિવાયના નાના,સિમાંત, મહિલા ખેડૂતો કુલ ખર્ચના 50% અથવા રૂ.44,800/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.
  • 7 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40 % અથવા રૂ.38,100/- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. અને એસ.સી, એસ.ટી, નાના,સીમાંત અને મહિલા ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા રૂ.47,600/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.
  • 8 ફીટ રોટાવેટરની ખરીદી પર  કુલ ખર્ચના 40 % અથવા રૂ. 40,300/- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. એસ.સી, એસ.ટી, નાના,સીમાંત અને મહિલા ખેડૂતોને રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 50% અથવા રૂ.50,400/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

ખેડૂત ની ટ્રેકટર આધારિત ચાલતા રોટાવેટર સાધન સહાય મળશે આ યોજનાનો લાભ લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી વીસી પાસેથી આઇ ખેડુત ઓનલાઈન અરજી કરી શકે છે ખેડૂતો કોઈ પણ કોમ્પ્યુટર ની કામગીરી કરતા હોય તેમની પાસે ઓનલાઇન ફોર્મ ભરાવી શકે છે તથા ખેડૂતો જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે

  • ખેડૂત સૌ પ્રથમ ગુગલ સર્ચ માં આઇ ખેડુત ટાઈપ કરવાનું રહેશે
  • ગુગલ સર્ચ પરિણામથી અધિકૃત વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલો
  • ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી યોજના પર ક્લિક કરો
  • જેમ યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ એક પર આવેલી ખેતીવાડી યોજના ખોલવાની રહેશે
  • જેમાં ખેતીવાડી યોજના ખુલ્યા બાદ કુલ ૩૯ બતાવશે
  • જેમાં ક્રમ નંબર 22 પર રોટાવેટર પર ક્લિક કરો
  • જેમાં રોટાવેટર યોજના કરો તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે
  • જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલો હોય તો હા અને નથી કર્યો તો ના કરી આગળની પ્રોસેસ કરવાની રહેશે
  • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ captcha images submit કરવાની રહેશે
  •  આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ના સિલેક્ટ કરી ઓનલાઈન ફોર્મ ભરવું.
  • ખેડૂત ઓનલાઈન ફોર્મ માં સંપૂર્ણ જોક્સ માહિતી ભર્યા બાદ એપ્લિકેશન સેવ કરવાની રહેશે
  • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો ચેક કરી એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે
  • ઓનલાઇન એપ્લિકેશન કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારના સુધારો થશે નહીં
  • ખેડૂત અરજી ના નંબર મેળવી શકશો.

મહત્વની લિંક

અરજી કરવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટે અહીં ક્લિક કરો

FAQ’s- વારંવાર પૂછાતા પ્રશ્નો

1. ટ્રેક્ટર રોટાવેટર સહાય યોજનાનો લાભ કોણે-કોણે આપવામાં આવે છે?

જવાબ: ગુજરાત રાજ્યના નાના, સીમાંત, મહિલા, અનામત જ્ઞાતિના, સામન્ય અને મોટા ખેડૂતોને ટ્રેક્ટર રોટાવેટર સહાયનો લાભ આપવામાં આવે છે.

જવાબ: ખેડૂતોને રોટાવેટર સહાય યોજનામાં 8 ફીટ રોટાવેટરની ખરીદી પર  કુલ ખર્ચના 40 % અથવા રૂ. 40,300/- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. એસ.સી, એસ.ટી, નાના,સીમાંત અને મહિલા ખેડૂતોને રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 50% અથવા રૂ.50,400/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.

જવાબ: ખેડૂતોને Tractor Rotavator યોજનાનો લાભ ખેતીવાડી વિભાગ દ્વારા લાભ આપવામાં આવે છે.

જવાબ: ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે Ikhedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Rotavator Sahay Yojana સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment