Railway Recruitment: વગર પરીક્ષાએ 10 અને 12 પાસ માટે ભારતીય રેલવેમાં સરકારી નોકરીની તક

Railway Recruitment: ભારતીય રેલવેમાં ભરતી: ભારતીય રેલવેમાં નોકરી કરવા માંગતા યુવાનો માટે શાનદાર તક છે. રેવલે ભરતી સેલે (RRC) સ્કાઉટ અને ગાઇડ કોટાની જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. જે ઉમેદવાર આ જગ્યા સંબંધિત લાયકાત ધરાવે છે, તે આરઆરસીની સત્તાવાર વેબસાઇટ rrccr.com પર જઈને અરજી કરી શકે છે. રેલવેની આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

Railway Recruitment: રેલવેની આ ભરતી માટે જે પણ ઉમેદવાર અરજી કરવા માંગે છે તે, 28 ઓગસ્ટ કે તે પહેલા અરજી કરી શકે છે. આ ભરતી દ્વારા 12 જગ્યાઓ પર નિમણુક કરવામાં આવશે. જો તમે પણ રેલવેમાં કામ કરવાની ઇચ્છા ધરાવો છો, તો નીચે આપેલી વિગતો ધ્યાનથી વાંચી લો.

ભારતીય રેલવેમાં ભરતીની મહત્વની માહિતી

સંસ્થા ભારતીય રેલવે
પોસ્ટ સ્કાઉટ અને ગાઇડ કોટા
કુલ જગ્યાઓ 12
છેલ્લી તારીખ 28-08-2024
સત્તાવાર વેબસાઇટ rrccr.com

કોણ કોણ અરજી કરી શકે? । Railway Recruitment

  • ઉમેદવાર કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કે સંસ્થામાંથી કોઈપણ વિષયમાં 50 ટકા માર્કસ સાથે ધોરણ 12 પાસ હોવા જોઈએ. સાથે જ ITIનું સર્ટિફિકેટ પણ હોવું જોઈએ.
  • ઉમેદવાર કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડથી મેટ્રિક પાસ હોવા જોઈએ અને સાથે જ એનસીવીટી દ્વારા માન્ય આઈટીઆઈનું સર્ટિફિકેટ હોવું જોઈએ.

આ પણ વાંચો, Air Force Group C Recruitment: 10 પાસ ઉમેદવાર માટે બમ્પર ભરતી, અરજી કરવા છેલ્લી તારીખ: 01-09-2024

વય મર્યાદા

રેલવેની આ ભરતી માટે જે પણ ઉમેદવાર અરજી કરી રહ્યાં છે, તેની વય મર્યાદા નીચે પ્રમાણે હોવી જોઈએ.

level-1 ઉમેદવારોની લઘુતમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 30 વર્ષ હોવી જોઈએ.
level-2 લઘુતમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 33 વર્ષ હોવી જોઈએ.

અરજી ફી

સત્તાવાર નોટિફિકેશન અનુસાર જે પણ ઉમેદવાર રેલવેની આ ભરતી માટે અરજી કરી રહ્યાં છે. તેને નીચે અનુસાર અરજી ફી ચૂકવવી પડશે.

પગાર 

  • જે પણ ઉમદેવારની આ ભરતીમાં પસંદગી થશે તેને સેલેરી તરીકે લેવલ 1 અને 2ની મર્યાદામાં મંથલી સેલરી આપવામાં આવશે.

પસંદગી કેવી રીતે થશે ? 

એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજદારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે. મેરિટ શૈક્ષણિક લાયકાતના આધારે તૈયાર કરવામાં આવશે. મેરિટમાં જે ઉમેદવારનું નામ આવશે તેને ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. પસંદગી પ્રક્રિયા વગેરે સંબંધિત વધુ માહિતી માટે તમે બહાર પડેલી સત્તાવાર ભરતી જાહેરાત જોઈ શકો છો.

કેવી રીતે અરજી કરવી?

  • સત્તાવાર વેબસાઈટ rrccr.com પર જવું
  • હોમ પેજ પર એપ્રેન્ટિસ ભરતી માટે અરજી કરવા માટે લિંક પર ક્લિક કરો.
  • હવે રજિસ્ટ્રેશન પર ક્લિક કરો અને ડિટેલ ભરો.
  • હવે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને સબમિટ કરો.

મહત્વની તારીખ

છેલ્લી  તારીખ 28-08-2024

મહત્વની લિંક

અરજી માટે અહીં કલીક કરો 
Notification અહીં કલીક કરો 

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Railway Recruitment સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment