Legal Advocate Recruitment 2024: ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ભરતી: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત આવેલી પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા લીગડ એડવોકેટની જગ્યા ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થા દ્વારા કૂલ 3 જગ્યાઓ ભરવા માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
Legal Advocate Recruitment 2024: ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ભરતી માટે પોસ્ટની વિગતો, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, નોકરીનું સ્થળ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ પોસ્ટ છેલ્લે સુધી વાંચવી.
ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ભરતી । હાઈલાઈટ
સંસ્થા | શિક્ષણ વિભાગ, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી |
પોસ્ટ | લીગલ એડવોકેટ |
જગ્યા | 3 |
વયમર્યાદા | મહત્તમ 50 વર્ષ |
નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસની અંદર |
ભરતી જાહેર થયાની તારીખ | 12 ઓગસ્ટ 2024 |
વેબસાઈટ | https://gujarat-education.gov.in/primary |
પોસ્ટની વિગત । Legal Advocate Recruitment 2024
આ ભરતી અંતર્ગત પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ભોયતળીયે, વિદ્યાસમીક્ષા કેન્દ્ર, પુનિત વનની સામે, સેક્ટર 19, ગાંધીનગર ખાતે લીગલ એડવોકેટની 11 માસના કરાર આધારિત નિમણૂંક કરવાની છે.
શૈક્ષણિક લાયકાત
ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલી લીગલ એડવોકેટની ભરતી માટે શૈક્ષણિક લાયકાત નીચે પ્રમાણે છે.
- ભારતની માન્ય યુનિવર્સિટીના કાયદાના સ્નાતકની પદવી (L.L.B.)
- કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ
- CCC+ Level નું કોમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ
- ઉમેદવાર બાર કાઉન્સીલ ઓફ ગુજરાત અથવા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયામાં નોંધણી ધરાવતા હોવો જોઈએ.
- ઓછામાં ઓછો 05 વર્ષનો નામ. હાઇકોર્ટ ખાતે પ્રેક્ટીસિંગ એડવોકેટ તરીકે અનુભવ ધરાવતા હોવા જોઈએ.
- સરકારી વિભાગો-વિભાગીય કચેરીઓમાં કચેરીઓમાં સરકાર વતી નામ. સુપ્રીમકોર્ટ-હાઇકોર્ટ કેસમાં બચાવની કામગીરીમાં ત્રણ વર્ષનો અનુભવ.
- અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી જરૂરી છે.
વયમર્યાદા
- પસંદ પામેલા ઉમેદવારની મહત્તમ વયમર્યાદા 50 વર્ષ નક્કી કરવામાં આવી છે.
પગાર ધોરણ
- પસંદ પામેલા ઉમેદવારને 60,000 રૂપિયા પ્રતિ મહિને ફિક્સ પગાર મળશે.
અરજી કેવી રીતે કરવી?
- ઉમદેવારે સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલા અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન 10 સુધીમાં મળે તે રીતે નાયબ નિયમાક (પ્લાન), પ્રાથમિક નિયામકની કચેરી, ભોયતળીયે, વિદ્યાસમીક્ષા કેન્દ્ર, પુનિત વનની સામે, સેક્ટર 19, ગાંધીનગરના સરનામે મોકલી આપવાની રહેશે.
- અધુરી વિગતવાળી તેમજ નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં.
આ પણ વાંચો, Speech on 15teen August: આ રહ્યા સ્વતંત્રતા દિવસ પર ભાષણ, તાળિયોથી ગુંજી ઉઠશે સભા
મહત્વની તારીખ
ભરતી જાહેર થયાની તારીખ | 12 ઓગસ્ટ 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસની અંદર |
મહત્વની લિંક
જાહેરાત | અહીં કલીક કરો |
વધુ માહિતી માટે | અહીં કલીક કરો |
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને Legal Advocate Recruitment 2024: ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ભરતી: સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Table of Contents