GSTES Recruitment: ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ભરતી: ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (GSTES) દ્રારા વિવિધ પોસ્ટની 7 જગ્યા ભરવા માટે ભરતી જાહેરાત બહાર પાડી છે. છેલ્લી તારીખ 12-08-2024 છે. ભરતી ની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ,અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે.
GSTES Recruitment: ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ભરતી : નોકરીની શોધમાં રહેલા યુવાનો માટે ગુજરાતમાં નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (GSTES) દ્રારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેરાત બહાર પાડી છે. સંસ્થા માટે વિવિધ પોસ્ટની 7 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.
ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ભરતી । હાઈલાઈટ
સંસ્થાનું નામ | ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (GSTES) |
જગ્યા | 7 |
વય મર્યાદા | મહત્તમ 35 વર્ષ |
નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 12 ઓગસ્ટ 2024 |
ક્યાં અરજી કરવી | www.ekavya-education.gujarat.gov.in |
પોસ્ટ | વિવિધ |
શૈક્ષણિક લાયકાત । GSTES Recruitment
- સિનિયર પ્રોજેક્ટ મેનેજર (I.T.) – MCA અથવા સમક્ષ લાયકાત
- સિનિયર પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ)- સી.એ-એમ.બી.એ (ફાઇનાન્સ)/એમ.કોમ
- પ્રોજેક્ટ મેનેજર – એમ.બી.એ/એમ.એસ.ડબ્લ્યુ/પી.જી.ડી.ઈ.એમ./પી.જી.ડી.આર.એમ.
- આસીસન્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર- એમ.બી.એ/એમ.એસ.ડબ્લ્યુ/પી.જી.ડી.ઈ.એમ./પી.જી.ડી.આર.એમ.
- આસીસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ)- બી.કોમ. ટેલી સાથે
- લીગલ કન્સલ્ટન્ટ- માન્ય યુનિવર્સિટી કે શૈક્ષણિક સંસ્થાના કાયદાના સ્નાતક (સ્પેશિયલ) અથવા HSC પછી કાયદાના પાંચ વર્ષનો કોર્ષની લાયકાત
પોસ્ટની વિગતો
પોસ્ટ | જગ્યા |
સિનિયર પ્રોજેક્ટ મેનેજર (I.T.) | 1 |
સિનિયર પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ) | 1 |
પ્રોજેક્ટ મેનેજર | 2 |
આસીસન્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર | 1 |
આસીસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ) | 1 |
લીગલ કન્સલ્ટન્ટ | 1 |
આ પણ વાંચો, LIC HFL Recruitment: 200 જગ્યાઓ માટે LIC HFL જુનિયર આસિસ્ટન્ટ ભરતી, કરો 14 ઓગસ્ટ પહેલા ફટાફટ અરજી
અનુભવ અને પગાર ધોરણ
પોસ્ટ | અનુભવ | પગાર |
સિનિયર પ્રોજેક્ટ મેનેજર (I.T.) | 3 વર્ષ કે તેથી વધુ | ₹34,000 |
સિનિયર પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ) | 3 વર્ષ કે તેથી વધુ | ₹34,000 |
પ્રોજેક્ટ મેનેજર | 3 વર્ષ કે તેથી વધુ | ₹ 25,000 |
આસીસન્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર | 1 વર્ષ કે તેથી વધુ | ₹15,000 |
આસીસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ) | 2 વર્ષ કે તેથી વધુ | ₹10,000 |
લીગલ કન્સલ્ટન્ટ | 3 વર્ષ કે તેથી વધુ | ₹60,000 |
વય મર્યાદા
આ ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો પુરૂષ ઉમેદવારો માટે મહત્તમ વયમર્યાદા 35 વર્ષ તથા મહિલા ઉમેદવારો માટે મહત્તમ વયમર્યાદા 40 વર્ષની રહેશે.પ્રસ્તૃત જાહેરાતમાં નિર્દેશ કરેલ જગ્યાઓ ફેરફારને આધીન છે.
ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?
ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- ઉમેદવારોએ ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી(GSTES ) અધિકૃત વેબસાઇટની એટલે કે www.eklavya-education.gujarat.gov.in ઓપન કરો
- www.eklavya-education.gujarat.gov.in વેબસાઈટ પર પર જઇને આપેલ ગુગલ લીંક પર દર્શાવેલ હોદ્દા અને લાયકાતને અનુરૂપ શૈક્ષણીક અને અનુભવના પ્રમાણપત્રો તથા હોદાને અનુરૂપ માંગેલ તમામ વિગતો અપલોડ કરી,
- તારીખ-૦૩/૦૮/૨૦૨૪ થી તારીખ-૧૨/૦૮/૨૦૨૪ સુધીમાં સમય રાત્રે ૧૧:૫૯ કલાકસુધીમાં માત્ર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- અરજી માત્ર ઓનલાઈન જ કરવાની રહેશે તથા દરેક હોદ્દા માટે અલગ-અલગ અરજી કરવાની રહેશે (રજી.એડી/ ટપાલ/રૂબરૂ કે ઇમેઇલથી કરેલ અરજી માન્ય ગણાશે નહી.
મહત્વની તારીખ
અરજીની છેલ્લી તારીખ | 12-08-2024 |
મહત્વની લિંક
GSTES ભરતીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
જોબ માટે | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
1. ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે
જવાબ: ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ www.eklavya-education.gujarat.gov.in છે.
2. ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
જવાબ: ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 12/08/2024 છે.
મહત્વની નોંધ
- ઉક્ત દર્શાવેલ જગ્યાઓ તદ્દન 11 માસના ધોરણે કરાર આધારીત છે.
- આ જગ્યાઓ કરાર આધારીત હોઇ ઉમેદવાર ભવિષ્યમાં કાયમી થવા અંગે કોઇ પણ હક્ક દાવો કરી શકશે નહી.
- ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઇ પણ તબક્કે ઉમેદવારની ખોટી દખલગીરી ઘ્યાને આવશે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને GSTES Recruitment સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Table of Contents