GERMI Recruitment: ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સિનિયર એક્ષક્યુટીવ – ફાઇનાન્સ પોસ્ટ માટે ભરતી જાહેર કરવા માં આવેલ છે જેની ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. ભરતીની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે
GERMI Recruitment: આ માટે ઉમેદવારોએ https://www.germi.org/recruitmentForm.php#Apply વેબસાઈટ પર તા. 21-08-2024 (૨૩.૫૯ કલાક સુધી) દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે અંગેની વિગતવાર જાહેરાત ની વેબસાઈટ https://www.germi.org પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ભરતી માટે મહત્વની માહિતી
સંસ્થા | ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ |
પોસ્ટ | સિનિયર એક્ઝિક્યુટીવ-ફાઇનાન્સ |
અરજી મોડ | ઓનલાઈન |
વય મર્યાદા | 32થી વર્ષથી વધારે નહીં |
છેલ્લી તારીખ | 21-08-2024 |
વેબસાઈટ | https://www.germi.org |
પોસ્ટની માહિતી । GERMI Recruitment
- ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સિનિયર એક્ઝિક્યુટીવ-ફાઇનાન્સ પોસ્ટની એક જગ્યા ભરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
શૈક્ષણિક લાયકાત
- માન્ય યુનિવર્સિટીમાંથી કોમર્સમાં સ્નાતકની લઘુત્તમ લાયકાત તેમજ એકાઉન્ટિંગ સોફ્ટવેર “Tally” નો ઉપયોગ કરીને કમ્પ્યુટરમાં તમામ નાણાકીય રેકોર્ડ જાળવવા અને હાર્ડ કોપી રેકોર્ડ રાખવા ડ્રાફ્ટિંગ ક્ષમતા સાથે સારી સંચાર કૌશલ્ય અત્યંત ઇચ્છનીય છે.
- આ ઉપરાંત ફાઇનાન્સ અને એકાઉન્ટનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ જરૂરી છે
આ પણ વાંચો, Goat Milk in Dengue: ડેન્ગ્યુમાં બકરીનું દૂધ પીવાના ફાયદા જાણો
વય મર્યાદા
- ઉમેદવારોની ઉંમર1લી એપ્રિલ, 2024 ના રોજ 32 વર્ષથી વધુ ન હોવી જોઈએ
પગાર
- આ ઉપરાંત કરાર આધારિત આ ભરતી માટે ₹ 40,000 પ્રતિ મહિના પગાર ઉપરાંત સંસ્થાના ધોરણો મુજબ અન્ય લાભો મળવા પાત્ર રહેશે.
ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?
- ઉમેદવારોએ ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અધિકૃત વેબસાઇટની એટલે કે https://www.germi.org/ઓપન કરો
- https://www.germi.org/recruitmentForm.php#Apply વેબસાઈટ પર Apply વિકલ્પ પર ક્લિક કરો.
- ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.
મહત્વની તારીખ
અરજીની છેલ્લી તારીખ | 21-08-2024 |
મહત્વની લિંક
જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
1.GERMI Recruitmentની સત્તાવાર વેબસાઇટ શું છે
જવાબઃ ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://www.germi.org/ છે.
2. ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
જવાબઃ ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 21-08-2024 છે.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને GERMI Recruitment સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Table of Contents