Anand Jilla Panchayat Recruitment: આણંદ જિલ્લા પાંચાયત ભરતી: આણંદ જિલ્લા પાંચાયત દ્વારા કાયદા સલાહકારની જગ્યા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થાએ આ પોસ્ટ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી 10 દિવસની અંદર ફક્ત રજિસ્ટર પોસ્ટ એ.ડી. કે સ્પીડ પોસ્ટથી દર્શાવેલા સરનામા પર અરજી કરવાની રહેશે.
Anand Jilla Panchayat Recruitment: આણંદ જિલ્લા પંચાયત ભરતી માટે પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ પોસ્ટ છેલ્લે સુધી વાંચવી.
આણંદ જિલ્લા પંચાયત ભરતી । હાઈલાઈટ
સંસ્થા | આણંદ જિલ્લા પંચાયત |
પોસ્ટ | કાયદા સલાહકાર |
જગ્યા | 1 |
વય મર્યાદા | 50 વર્ષથી વધુ નહીં |
નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
ભરતી જાહેર થયાની તારીખ | 5 ઓગસ્ટ 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | ભરતી જાહેર થયાના 10 દિવસની અંદર અરજી કરવાની રહેશે |
એપ્લિકેશન મોડ | ઓફલાઇન |
વેબસાઈટ | ananddp.gujarat.gov.in |
પોસ્ટની વિગત । Anand Jilla Panchayat Recruitment
જિલ્લા પંચાયત આણંદ ખાતે જિલ્લા કક્ષાએ કાયદા સલાહકારની તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ખાલી જગ્યા ભરવા તથા પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.
શૈક્ષણિક લાયકાત
- ભારતની માન્ય યુનિવર્સિટીમાં કાયદાના સ્નાતકનો અભ્યાસ
- કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ
- CCC+ લેવલનું કમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાનધરાવતા હોવા જોઈએ
વય મર્યાદા
- આણંજ જિલ્લા પંચાયતમાં બહાર પડેલી કાયદા સલાહકારની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 50 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
પગાર ધોરણ
- આ ઉપરાંત પગાર ધોરણની વાત કરીએ તો આ ભરતી 11 માસના કરાર આધારિત હોવાથી પસંદ પામેલા ઉમેદવારે પ્રતિ માસ ₹60,000 ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.
અરજી કરવાનું સરનામું
- રૂમ નં.110, પહેલો માળ, સરદાર વલ્લભભાઈ પટેલ જિલ્લા પંચાયત ભવન, બોરસદ ચોકડી, આણંદ – 388001
મહત્વની તારીખ
ભરતી જાહેર થયાની તારીખ | 5-08-2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | ભરતી જાહેર થયાના 10 દિવસની અંદર અરજી કરવાની રહેશે |
મહત્વની લિંક
આણંદ જિલ્લા પાંચાયત ભરતીની જાહેરાત | અહીં કલીક કરો |
વધુ માહિતી માટે | અહીં કલીક કરો |
અરજી કેવી રીતે કરવી ?
- કાયદા સલાહકારની નિમણૂક અંગેની જાહેરાતનું અરજી ફોર્મ તથા શરતો અને બોલીઓની વિગતો જિલ્લા પંચાયત આણંદની વેબસાઈટ ananddp.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જે ડાઉનલોડ કરી અરજી કરવાની રહેશે.
- ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી 10 દિવસની અંદર ફક્ત રજિસ્ટર પોસ્ટ એ.ડી. કે સ્પીડ પોસ્ટથી દર્શાવેલા સરનામા પર અરજી કરવાની રહેશે. રૂપરુ કે કુરીયર દ્વારા અરજી સ્વીકારવામાં આવશે નહીં.
આ પણ વાંચો, LIC Jeevan Akshay Policy Yojana: આ પોલિસીમાં મહિને મેળવો 12,000 રૂપિયાનુ પેન્શન,જાણો કોને મળે છે લાભ
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને Anand Jilla Panchayat Recruitment: આણંદ જિલ્લા પાંચાયત ભરતી: સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Table of Contents